Level 10 Level 12
Level 11

Language related questions and phrases


17 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
શું તમે ગુજરાતી બોલો છો?
Do you speak Gujarati?
હું ગુજરાતી બોલતો નથી
I don't speak Gujarati (brother)
હું ગુજરાતી બોલતી નથી
I don't speak Gujarati (sister)
હું ગુજરાતી સારી રીતે બોલતો નથી
I don't speak Gujarati very well (brother)
હું ગુજરાતી સારી રીતે બોલતી નથી
I don't speak Gujarati very well (sister)
હું ગુજરાતી શીખી રહ્ચો છું, હવે મને અંગ્રેજીમાં બોલવું પડશે.
I am learning Gujarati, I will now have to speak in English.
હું ગુજરાતી શીખી રહ્ચો છું, જેથી હું લોકોને બાઇબલ વિષે વાત કરી શકું.
I am learning Gujarati, so that I can speak to people about the Bible.
મને માફ કરશો
I am sorry. (Forgive me)
હું સમજી શકતો નથી.
I don't understand. (brother)
હું સમજી શકતી નથી.
I don't understand. (sister)
શું તમે કૃપા કરીને ધીમે ધીમે બોલશો
Could you please speak slowly.
શું તમે ફરીથી કહી શકો છો
Can you say that again.
આનો મતલબ શું છે?
What does that mean?
... એટલે શું
... means what?
તમે ... કેવી રીતે ગુજરાતીમાં કહી શકો
How can you say ... in Gujarati?
શું તમે મારા માટે લખી શકો છો?
Can you write that down for me please?
જો હું કોઈ ભૂલ કરીશ, તો કૃપા કરીને મને સુધારો
If I make a mistake, so please correct me.