Level 11 Level 13
Level 12

After the Greeting


17 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
હું ખુશ છું કે તમે ઘરે છો.
I am glad to find you at home.
તમને ફરી મળીને હું ખુશ થયો.
I am glad to see you again. (Brother speaking)
તમને ફરી મળીને હું ખુશ થઈ.
I am glad to see you again. (Sister speaking)
એ સારું છે કે હું તમારી સાથે ફરી વાત કરી શકું.
It is good that I can talk to you again.
આ વિસ્તારમા હું બધાં કુટુંબોની મુલાકાત લઉં છું.
I am visiting all the families in this area.
હું તમને બાઇબલમાંથી એક મહત્વનો વિચાર આપવા આવ્યો હતો.
I came to share an important thought with you from the Bible. (Brother speaking)
હું તમને બાઇબલમાંથી એક મહત્વનો વિચાર આપવા આવી હતી.
I came to share an important thought with you from the Bible. (Sister speaking)
હું એવા લોકોને શોધી રહ્યો છું જે ગુજરાતી બોલે છે.
I am looking for people that speak Gujarati.
હું તમારી પોતાની ભાષામાં તમને કેટલીક માહિતી આપવા આવ્યો છો.
I have come to give you some information in your own language. (Brother speaking)
હું તમારી પોતાની ભાષામાં તમને કેટલીક માહિતી આપવા આવી છે.
I have come to give you some information in your own language. (Sister speaking)
હું ખ્રિસ્તી છું.
I am a Christian.
હું યહોવાહનો સાક્ષી છું.
I am a Jehovah's Witness. (Brother speaking)
હું યહોવાહની સાક્ષી છું.
I am a Jehovah's Witness. (Sister speaking)
હું યહોવાહના સાક્ષીઓનું સ્થાનિક મંડળમાં હાજરી આપું છું.
I attend a local congregation of Jehovah's Witnesses
શું ... સાથે વાત કરવી શક્ય છે?
Is it possible to speak to ...?
શું તમારા પતિ સાથે વાત કરવી શક્ય છે?
Is it possible to speak to your husband?
શું તમારા પિતા કે માતા સાથે વાત કરવી શક્ય છે?
Is it possible to speak to your father or mother?