Level 12 Level 14
Level 13

When the householder is busy


7 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
હું બીજા સમયે પાછો આવવા ખુશ હોઈશ જે તમારા માટે વધુ અનુકૂળ છે.
I would be happy to call at another time that is more convenient for you. (Brother speaking)
હું બીજા સમયે પાછી આવવા ખુશ હોઈશ જે તમારા માટે વધુ અનુકૂળ છે.
I would be happy to call at another time that is more convenient for you. (Sister speaking)
મને માફ કરશો કે હું ખોટા સમયે આવ્યો છું.
I am sorry that I called at the wrong time. (Brother speaking)
મને માફ કરશો કે હું ખોટા સમયે આવી છું.
I am sorry that I called at the wrong time. (Sister speaking)
હું સમજી શકું કે તમે આ ક્ષણે ખૂબ વ્યસ્ત છો.
I can see that you are very busy at the moment.
હું ટૂંકો સમય લઈશ.
I will be brief.
આજે હું મારા પડોશીઓ સાથે ટૂંકી મુલાકાત કરું છું
I am making just a brief visit on my neighbours today.