Level 15 Level 17
Level 16

God


46 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
ઈશ્વર, પરમેશ્વર, દેવ, ભગવાન.
God.
કોઈ માણસે ઈશ્વરને કદી જોયા નથી.
No human has ever seen God.
માણસો કરતાં ઈશ્વર જીવનનું વધું ઊંચું સ્વરૂપ છે.
God is a higher form of life than humans.
ઈશ્વર બળ નથી.
God is not a force.
ઈશ્વર એવી વ્યક્તિ છે, જે સ્વર્ગ માં રહે છે.
God is a person who lives in heaven.
ઈશ્વર આપણી સંભાળ રાખે છે
God cares for us.
ઈશ્વરે આપણને જીવન આપ્યું હતું.
God gave us life.
ઈશ્વર જીવનનો ઝરો છે.
God is the source of life.
ઈશ્વરે બધી વસ્તુઓ ઉત્પન્ન કરી હતી.
God created all things.
ઈશ્વરની કોઈ શરૂઆત ના હતી.
God had no beginning.
ઈશ્વરનો અંત કદી આવશે નહીં
God will never have an end.
સ્વર્ગ
Heaven.
ઈશ્વર સ્વર્ગમાં રહે છે
God lives in heaven.
ગુણો
Qualities.
ઈશ્વરના ચાર મુખ્ય ગુણો પ્રેમ, ન્યાય, શક્તિ અને ડહાપણ છે.
God's four main qualities are love, justice, power and wisdom.
આપણે બાઇબલમાંથી ઈશ્વરના ગુણો વિશે શીખી શકીએ છીએ.
We can learn about God's qualities from the Bible.
ઈશ્વર વિશે શીખવું.
To learn about God.
બાઇબલનો અભ્યાસ કરીને આપણે ઈશ્વર વિશે શીખી શકીએ.
We can learn about God by studying the Bible.
સૃષ્ટિ.
Creation.
સૃષ્ટિનું અવલોકન કરીને, આપણે ઈશ્વર વિશે શીખી શકીએ.
We can learn about God by examining creation.
ઈશ્વરની ભક્તિ કરવી.
To worship God.
આપણે ફકત ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ.
We should worship only God.
પવિત્ર શક્તિ.
Holy Spirit.
પવિત્ર શક્તિ વ્યક્તિ નથી.
The Holy Spirit is not a person.
પવિત્ર શક્તિ ઈશ્વરનું સક્રિય ભળ છે
The Holy Spirit is God's active force.
વિશ્વમાં, પવિત્ર શક્તિ સૌથી વધારે શક્તિશાળી બળ છે.
The Holy Spirit is the most powerful force in the universe.
જ્યારે આપણે નબળા છીએ ત્યારે પવિત્ર શક્તિ આપણને શક્તિ આપી શકે છે
The Holy Spirit can give us strength when we are feeling weak.
યહોવાહની પવિત્ર શક્તિ આપણને જે સારું છે એ કરવા માર્ગદર્શન આપી છે.
Jehovah's Holy Spirit can guide us to do what is right.
મુશ્કેલીઓનો સામનો કરીએ ત્યારે પવિત્ર શક્તિ આપણને દિલાસો આપી શકે છે.
The Holy Spirit can comfort us when we experience trials.
ઈશ્વરની પવિત્ર શક્તિ આપણને શાસ્ત્રો સમજવા મદદ કરી શકે છે.
God's Holy Spirit can help us to understand the scriptures.
પવિત્ર શક્તિ આપણને પ્રચાર કરવાની હિંમત આપી શકે છે.
The Holy Spirit can give us boldness to preach.
ઈશ્વર પવિત્ર શક્તિથી તેમના સંગઠનને માર્ગદર્શન આપે છે.
God guides his organisation by means of Holy Spirit.
પવિત્ર શક્તિ આપણને શાસ્ત્રો યાદ કરાવવી મદદ કરી શકે જ્યારે તેઓની જરૂર હોય.
Holy Spirit can help us bring sriptures back to mind when we need them.
પવિત્ર.
Holy.
ઈશ્વર પવિત્ર છે.
God is Holy.
સ્તુતિ કરવી.
To praise.
ઈશ્વરના સેવકો તેમની સ્તુતિ કરે છે.
God's servants praise him.
મહિમા કરવો.
To glorify.
ઈશ્વરના લોકો તેમનો મહિમા આપે છે.
God's people glorify him.
હોવું.
To exist.
અમુક લોકો કહે છે કે ઈશ્વર નથી.
Some people say that God does not exist.
ઈશ્વરના અસ્તિત્વ માટે ઘણી સાબિતી છે.
There is much evidence to prove that God exists.
ઉત્પન્નકર્તા, સર્જનહાર.
The creator.
ઈશ્વર સ્વર્ગ અને પૃથ્વીનો સર્જનહાર છે.
God is the creator of heaven and earth.
ઈશ્વર આપણો ઉત્પન્નકર્તા છે.
God is our creator.
સર્જનહાર આપણી ભક્તિ મેળવવા લાયક છે.
The creator deserves our worship.