Level 17 Level 19
Level 18

Bible Studies and Discussion


26 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
બાઇબલનો અભ્યાસ
Bible study.
આપણે ઘરમાલિકને બાઇબલનો અભ્યાસ કરવા પૂછી શકીએ
We can directly offer a Bible study to the householder.
કંઈક અભ્યાસ કરવું
To study something.
દર અઠવાડિયે આપણે એકબીજા સાથે બાઇબલનો અભ્યાસ કરીએ
We study the Bible together every week.
બાઇબલનો અભ્યાસ લેવા.
To conduct a Bible study.
તેમની માતા તેની સાથે નિયમિત બાઇબલનો અભ્યાસ લે છે
Her mother regularly conducts a Bible study with her.
બાઇબલનો અભ્યાસ કરવો
To have a Bible study.
તે તેમની માતા સાથે નિયમિત બાઇબલનો અભ્યાસ કરે છે
She regularly has a Bible study with her mother.
વિદ્યાર્થી
Student.
જો વિદ્યાર્થી પ્રશ્નો પૂછે કે તમે એનો જવાબ ખબર નથી, તો તમે શું કરી શકો?
If the student asks questions that you don't know the answer to, what can you do?
ચર્ચા
Discussion.
પ્રશ્ન અને જવાબની ચર્ચા
Question and answer discussion.
શ્રોતાની ચર્ચા
Audience discussion.
ચોકીબુરજની ચર્ચા.
Discussion of the Watchtower.
ચર્ચામાં ભાગ લેવો
To take part in a discussion.
બધા હાજરીમાં આ ચર્ચામાં ભાગ લઈ શકે
All in attendance are welcome to take part in this discussion.
ચર્ચા લેવી
To conduct a discussion.
ભાઈ ... આ ચર્ચા લેશે.
Brother... will conduct this discussion.
કંઈક ચર્ચા કરવી
To discuss something.
હવે ચાલો આપણે બે બહેનોને જોઈએ જે આ વિષય : "......" ચર્ચા કરે છે
Now let's watch two sisters discussing the following theme: "......"
સામાન્ય રીતે, દર સવારે આપણે દરરોજ શાસ્ત્રની ચર્ચા કરીએ
We usually discuss the daily text every morning.
હવે આપણે આ લેખની ચર્ચા કરીશું.
Now we will discuss the article together.
જવાબ
Comment.
કૃપા કરી તમારો જવાબ ત્રીસ સેકંડ સુધી મર્યાદા રહો.
Please limit the length of your comment to 30 seconds.
આ અઠવાડિયાના બાઇબલ વાંચન પર કોણે જવાબ આપવો ગમશે?.
Who would like to comment on this week's Bible reading.
કૃપા કરીને છોકરાઓ આ ચિત્ર પર જવાબ આપો.
Children, please comment on the picture.