Level 18 Level 20
Level 19

The Earth and Mankind


47 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
પૃથ્વી
Earth.
મનુષ્યો પૃથ્વી પર રહે છે.
Humans live on earth.
દુનિયા
The world.
શેતાન આ જગતનો શાસક છે
Satan is the ruler of this world.
જલદીથી ઈશ્વરનું રાજ્ય આ જગતને કાબૂ લેશે
Soon God's Kingdom will take control of this world.
દુનિયા મુશ્કેલીઓથી ભરેલી છે.
The world is full of troubles.
આખી દુનિયા
The whole world.
જગતના લોકો
People of the world.
દુનિયાના લોકોને યહોવાહ વિષેનું સત્ય જાણવું જોઈએ.
People in the world should know the truth about Jehovah.
દુનિયાનો ભાગ ન હોવો
No part of the world.
ઈસુ દુનિયાનો ભાગ ન હતા.
Jesus was not part of the world.
પહેલી સદીના ખ્રિસ્તીઓ દુનિયાના ભાગ ન હતા.
First-century Christians were not part of the world.
આજે ખ્રિસ્તીઓ દુનિયાના ભાગ ન હોવા જોઈએ.
Christians today must not be part of the world.
યુદ્ધો
Wars.
લડાઈઓ
Battles.
યુદ્ધોમાં ભાગ લેવો
To participate in wars.
પહેલી સદીના ખ્રિસ્તીઓ યુદ્ધોમાં ભાગ લેતા ન હતા.
First-century Christians did not participate in wars.
રાજકારણ
Politics.
સમાજીક વિરોધ
Social protest.
રાજકારણમાં સામેલ થવું
To get involved with politics.
સાચા ખ્રિસ્તીઓ રાજકારણમાં સામેલ થતા નથી.
True Christians do not get involved in politics.
તટસ્થતા
Neutrality.
પક્ષ ના લેવો
Do not take sides.
તટસ્થ રહેવું
To be neutral.
ખ્રિસ્તીઓ રાજકારણથી તટસ્થ રહે છે.
Christians remain neutral from politics.
જગ્યા
Place.
રહેવાસી
Inhabitant.
શહેર
City.
શહેરી
Citizen (of a city).
દેશ
Country
પ્રદેશી
Citizen (of a country).
બધા દેશો
All countries.
જાતિ
Race.
બધી જાતિના લોકો
People of all races.
જુદી જાતિના લોકો
People of different races.
માનવ
Human.
માણસજાત
Mankind.
વ્યકતિ
Person.
પુરુષ
Man.
સ્ત્રી
Woman.
બાળક
Baby.
છોકરું.
Child.
પ્રૌઢ વ્યક્તિ
Adult.
છોકરો
Boy
યુવાન
Young person.
છોકરી
Girl.
વૃદ્ધ વ્યક્તિ
Older person.