Level 19 Level 21
Level 20

Turning up scriptures


19 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
માથ્થી અધ્યાય સાત, કલમ બાર
Matthew chapter seven, verse twelve
માથ્થી અધ્યાય પાંચ, કલમ ત્રેવીસ ને ચોવીસ
Matthew chapter five, verses twenty-three and twenty-four
પહેલો યોહાન અધ્યાય બે, કલમ પંદર ને સત્તર
First John chapter two, verses fifteen to seventeen
ગીતશાસ્ત્ર સડત્રીસ, કલમ અગિયાર
The thirty-seventh Psalm, verse eleven
બીજો તિમોથી અધ્યાય ત્રણ, કલમ એક કહે છે
Second Timothy chapter three, verse one says
પ્રકટીકરણ અધ્યાય બારમાં, કલમ સાત થી નવ આપણે વાંચીએ
At Revelation chapter twelve, verses seven to nine we read
નીતિવચનો અધ્યાય બે, એકવીસ ને બાવીસમં, એ લખેલું છે
In Proverbs chapter two, verses twenty-one and twenty-two it is written
બાઇબલ ઉત્પત્તિ અધ્યાય એક, કલમ એકમાં કહે છે
The Bible says in Genesis chapter one, verse one
પાઉલે રોમનો અધ્યાય છ, કલમ ત્રેવીસમાં લખેલું છે
Paul has written in Romans chapter six, verse twenty-three
ચાલો આપણે ...માં આપણું બાઇબલ ખોલીએ
Let's open our Bibles to ...
ચાલો આપણે યિર્મેયાહ અધ્યાય દસ, કલમ ત્રેવીસમાં આપણું બાઇબલ ખોલીએ
Let's open our Bibles to Jeremiah chapter ten, verse twenty-three
ચાલો આપણે ... ખોલીએ
Let's turn to ...
ચાલો આપણે યિર્મેયાહ અધ્યાય દસ, કલમ ત્રેવીસ ખોલીએ
Let's turn to Jeremiah chapter ten, verse twenty-three
ચાલો આપણે ... વાંચીએ
Let's read ...
ચાલો યિર્મેયાના અધ્યાય દસ, કલમ ત્રેવીસ વાંચીએ
Let's read Jeremiah chapter ten, verse twenty-three
નોંધ લો ...
Notice ...
નોંધ લો, અયૂબ અધ્યાય છવીસ, કલમ સાતમાં કેવું કહે છે
Notice what it says in Job chapter twenty-six, verse seven
નોંધ લો, યશાયા અધ્યાય ચાળીસ, કલમ બાવીસ જે એ પ્રશ્નનો જવાબ કેવો આપે છે ...
Notice how Isaiah chapter forty, verse twenty-two answers that question
નોંધ લો, રાજા સુલેમાને સભાશિક્ષક અધ્યાય નવ, કલમ પાંચમાં કેવું લખ્યું હતું
Notice what King Solomon wrote at Ecclesiastes chapter nine, verse five