Level 20 Level 22
Level 21

Presenting a topic


52 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
હું દરેકને એક સવાલ પૂછું છું
I am asking everyone a question
હું મારા પડોશીને ... વિશે વાત કરું છું
I'm talking to my neighbours about...
હું મારા પડોશીઓ સાથે વાત કરી રહ્યો છું કે જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા માટે વ્યવહારુ મદદ કેવી રીતે મેળવવી
I am talking to my neighbours how to get practical help to cope with life's problems
હું લોકો સાથે ... વિશે વાત કરી કરું છું
I'm talking about ... with people
હું લોકો સાથે વાત કરું છું, શા માટે દુનિયામાં આટલા બધા ખ્રિસ્તી ધર્મો છે, પણ ફક્ત એક જ બાઇબલ છે?
I am talking to people, why are there so many Christian religions in the world, but only one Bible?
લગભગ દરેક જણની સાથે અમે વાત કરીએ છીએ ...
Almost everyone we talk to ...
લગભગ દરેક જણની સાથે અમે વાત કરીએ છીએ તેઓ દુનિયામાં શાંતિ જોઈએ છે, પરંતુ આપણી પાસે હજુ પણ યુદ્ધ છે
Almost everyone we talk to are seeing peace in the world, but we still have a war
મોટા ભાગના લોકો ...
Most people ...
મોટા ભાગના લોકો મુશ્કેલીઓ વિશે સાંભળવાથી થાકી ગયા છે, તેઓને જવાબ જોઈએ છે
Most people are tired of hearing about difficulties, they want answers
મોટા ભાગના લોકો સારી તંદુરસ્તી અને લાંબા જીવનની ઇચ્છા રાખે છે
Most people want good health and long life
મોટા ભાગના માતાપિતાઓ
Most parents
મોટા ભાગના માતા-પિતાઓ તેઓના બાળકો માટે સારું શિક્ષણ ઇચ્છે છે
Most parents want good education for their children
મોટા ભાગના માબાપ તેઓના બાળકોને શું જોવા દે છે તેની પસંદગી કરે છે
Most parents choose what their children watch
અાપણે બધાં
All of us
અમને બધાં સુખી કૌટુંબિક જીવનમાં હોવા રસ લે છે
We are all interested in having a happy family life
આપણે બધાને ગુના અને હિંસા વીશે ચિંતા છે
We all have concerns about crime and violence
ઘણા લોકો
Many people
ઘણા લોકો માને છે કે આપણા જીવનનું ભવિષ્ય પહેલેથી નક્કી કરવામાં આવ્યું છે
Many people believe that the future of our lives has already been decided
ઘણા લોકો દુનીયામાં અન્યાયથી પરેશાન થયા છે
Many people are disturbed by injustice in the world
ઘણા લોકો કહે છે કે તેઓ જે જોઈ શકે તે જ માને છે
Many people say that they believe what they can see
કેટલાક લોકો
Some people
કેટલાક લોકો કહે છે કે બધા ધર્મો જુદા જુદા માર્ગો છે જે એક જ ઈશ્વર તરફ દોરી જાય છે
Some people say that all religions are different ways that lead to the same God
કેટલાક લોકોને લાગે છે કે જે કંઈ થાય છે, ઈશ્વર એને માટે જવાબદાર છે
Some people think that whatever happens, God is responsible for it
બીજાઓ
Others
ઘણા લોકો ચમત્કારોમાં માને છે, બીજાઓ શંકાસ્પદ છે
Many people believe in miracles, others are suspicious
ઘણાં લોકોને લાગે છે કે અાપણે બનાવવામાં આવ્યા, બીજાઓને લાગે છે કે આપણે વિકાસ થયા છે
Many people think that they are created, others feel that we have evolved
આ મુશ્કેલ સમયોમાં, ઘણા લોકોને ભવિષ્ય વિશે ચિંતા થાય છે
In these difficult times, many people are worried about the future
આ મુશ્કેલ સમયોમાં, આપણી પાસે પડકારો છે જે કુટુંબો પર દબાણ મૂકે છે
In these difficult times, we have challenges that put pressure on families
આ મુશ્કેલ સમયોમાં, ઘણા લોકો ઘણું બધું કામ કરે છે જે તેઓને પર ભાર મૂકે છે
In these difficult times, many people work a lot that puts stress on them
વર્ષના આ સમયે
This time of year
વર્ષના આ સમયે ઘણા લોકો ઈસુના જન્મ વિશે વિચારે છે
Many people think about the birth of Jesus at this time of year
એવુ લાગે છે કે ...
It seems that ...
એવુ લાગે છે કે જીવનમાં વધુ અને વધુ તણાવ આવે છે
It seems that there is more and more stress in life
એવુ લાગે છે કે ક્રૂર કૃત્યો વધુ સામાન્ય બની રહિયા છે
It seems that cruel acts are becoming more common
જેમ તમે જાણો છો તેમ ...
As you know ...
જેમ તમે જાણો છો, તેમ આ દિવસોમાં કુટુંબની સંભાળ રાખવી એ એક પડકાર છે, અને માતા હોવુ અઘરું કામ છે
As you know, caring for your family these days is a challenge, and being a mother is a tough job
શંકા વિના
Without doubt
શંકા વિના તમે જોયું છે કે શરૂઆતમાં લગ્નો આનંદી છે પરંતુ ઘણા લગ્નો તૂટી જાય છે
Without doubt, you have seen that at the start marriage is joyful but many marriages break up
આના વિશે ઘણા વિરોધાભાસી મંતવ્યો છે
There are many conflicting views about this
દુનિયાના ઘણા ભાગોમાં
In many parts of the world
દુનિયાના ઘણા ભાગોમાં, લોકોને લાગે છે કે નૈતિક ધોરણો ઊતરતા જાય છે
In many parts of the world, people think that moral standards are gone
ઘણી જગ્યાઓમાં ...
In many places ...
અનેક જગ્યાઓમાં, તે સસ્તું રહેવા માટે યોગ્ય ઘર શોધવાનું અધરું છે
In many places, it is tough finding a suitable affordable home
આજે
Today
આજે, લગ્ન અને બાળકોને ઉછેરવા માટે લોકો ઘણી જગ્યાઓથી માર્ગદર્શન શોધે છે
Today, many people seek guidance in many places to raise marriage and children
આજે અન્યાય ભરપૂર છે
Today, injustice is abundant
આજના જીવનમાં ઘણાં પડકારો છે જે આપણા સુખને લૂંટી શકે છે
There are many challenges in today's life that can rob us of happiness
આજે એ દેખય છે કે ફકત એક જ માતા અથવા પિતા કુટુંબો વધી ગયા છે
Today it seems that there is are more one parent families.
આજકાલે
Nowadays
આજકાલે, ઘણાં લોકો એકલા બહાર જવાનું ભયભીત છે, ખાસ કરીને અંધાર પછી
Nowadays, many people are afraid to go out alone, especially after the dark
આજકાલે, લગભગ દરેક જણની પાસે પૂરતા પૈસા નથી, તેથી જીવન અધરું છે
Nowadays, almost everyone does not have enough money, so life is tough
આ મુશ્કેલ સમયોમાં ...
In these difficult times ...