Level 21 Level 23
Level 22

The Family


59 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
યહોવા ઇચ્છે છે કે આપણે સુખી કુટુંબનો આનંદ માણીએ.
Jehovah wants us to have a happy family
કૌટુંબિક સભ્યો એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.
Family members should love one another
સગું
Relative
અમુક ખ્રિસ્તીઓ તેઓના સગાઓથી વિરોધ મેળવે છે.
Some Christians receive opposition from their relatives
પતિ
Husband
પતિએ તેની પત્ની પર પ્રેમ રાખવો જોઈએ.
The husband should love his wife
પતિએ કુટુંબમાં આગેવાની લેવી જોઈએ.
The husband should take the lead in the family
પતિએ તેની પત્નીને દુર્વ્યવહાર કરવો ન જોઈએ.
The husband should not mistreat his wife
પતિએ તેના કુટુંબની જરૂરીયાતો પૂરી પાડવી જોઈએ.
The husband should provide the needs of his family.
તે વધુ સારા પતિ બનવા પ્રયત્ન કરે છે.
He tries to be a better husband
કુટુંબનું શિર
Head of the family
પતિ કુટુંબનું શિર છે.
The husband is the head of the family
પત્ની
Wife
પત્નીએ તેમના પતિને માન આપવું જોઈએ.
The wife should respect her husband
પત્નીએ તેમના પતિને આધીન રહેવું જોઈએ.
The wife should be submissive to her husband
તે વધુ સારી પત્ની બનવા માંગે છે.
She wants to be a better wife
ગર્ભવતી સ્ત્રી
Pregnant woman
ગર્ભવતી બનવું
To become pregnant
દર વર્ષે ઘણી અપરિણિત યુવાન છોકરીઓ ગર્ભવતી બને છે.
Every year many unmarried young girls become pregnant.
મરિયમ ચમત્કારિકપણે ગર્ભવતી બની હતી.
Mary became pregnant miraculously
મરિયમ ઈશ્વરની પવિત્ર શક્તિ દ્વારા ગર્ભવતી બની હતી.
Mary became pregnant by God's holy spirit.
ગર્ભાવસ્થા દરમિયાન
During pregnancy
ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન, અજન્મેલ બાળક માટે હાનિકારક છે.
Smoking during pregnancy is harmful to the child
કોઈનો જન્મ આપવો
To give birth to someone
હાન્નાએ એક છોકરોને જન્મ આપ્યો હતો.
Hannah gave birth to a boy
જન્મ થવો
To be born
બાળકો હોવું
To have children
ઈશ્વરની ઇચ્છા હતી કે આદમ અને હવાને બાળકો થાઈ.
God wanted Adam and Eve to have children
બાળકોને ઉછેરવા
To raise children
માતા-પિતાએ તેમના બાળકોને ઈશ્વરના ધોરણો પ્રમાણે ઉછેરવા જોઈએ.
Parents must raise their children according to God’s standards
મોટું થવું
To grow up
યહોવા ઇચ્છે છે કે બાળકોને પ્રેમાળ પરિસ્થિતિમાં વૃદ્ધિ થાય
Jehovah wants children to grow up in a loving environment
છોકરું
Child
છોકરાઓ
Children
દીકરો
Son
દીકરી
Daughter
માતાપિતા
Parents
વૃદ્ધ માતાપિતા
Elderly parents
પિતા
Father
માતા
Mother
પૂર્વજ
Ancestor
નુહ આપણા પૂર્વજ છે.
Noah is our ancestor
વંશજ
Descendant
બધા આદમના વંશજો અપૂર્ણ છે.
Adam’s descendants are all imperfect
ભાઈ કે બહેન
Sibling
ભાઈ
Brother
મોટા ભાઈ
Older brother
નાનો ભાઈ
Younger brother
બહેન
Sister
મોટી બહેન
Older sister
નાની બહેન
Younger sister
વિધવા
Widow
અનાથ
Orphan
જવાબદારી લેવી
Take responsibility
પતિ અને પત્ની કુટુંબમાં જુદી જવાબદારીઓ લે છે.
Husband and wife take different responsibilities in the family.
જવાબદારી
Responsibility
પતિઓને તેમની કુટુંબોની કાળજી રાખવાની જવાબદારી છે.
Husbands have the responsibility to care for their families
જવાબદારી પૂરી કરવી
Fulfil the responsibility
પતિઓએ તેઓની જવાબદારી પૂરી કરવી પડે છે.
Husbands must fulfil their responsibility