Level 22 Level 24
Level 23

Resurrection


18 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
સજીવન
Resurrection
કબર
Tomb
ઈસુની કબર ખાલી હતી
Jesus' tomb was empty
એક કબરમાં દફનાવવામાં આવવા
To be buried in a tomb
લાજરસને કબરમાં દફનાવવામાં આવો હતો
Lazarus was buried in a tomb
શરીર
Body
સૈનિકો ઈસુનું શરીર શોધી શક્યા નથી
The soldiers could not find Jesus' body
કોઈને સજીવન કરવું
To resurrect someone
ઉત્પન્નકરતા તરીકે, ઈશ્વરની પાસે મરણમાંથી લોકોને સજીવન કરવાની શક્તિ છે
As a Creator, God has the power to resurrect people from death
જ્યારે ઈસુ પૃથ્વી પર હતા, ત્યારે ગુજરી ગયેલા લોકોને સજીવન કરવા ઈશ્વરે તેમને શક્તિ આપી હતી
When Jesus was on earth, God gave him the power to resurrect the dead
ઈસુના મરણ પછી ત્રીજા દિવસે, યહોવાએ તેમને સજીવન કર્યા
On the third day after Jesus' death, Jehovah raised him to life
સજીવન થવું
To be resurrected
યહોવાહે ઈસુને સજીવન કર્યા હતા
Jehovah resurrected Jesus
નવી દુનિયામાં સારા અને ખરાબ લોકોને સજીવન કરાસે
In the new world, good and bad people will be resurrected
ઘણાં લોકો યહોવાહ વિષે જાણવાની તક ન હતી, તેઓને પૃથ્વી પર જીવવા માટે સજીવન કરવામાં આવશે
Many people did not have an opportunity to know about Jehovah, they will be resurrected to live on earth
મરણ પછી, અભિષિક્તોને સ્વર્ગમાં સજીવન કરવામાં આવે છે
After death, anointed ones are resurrected to heaven
તમે શું માનો છો કે લોકો સજીવન થશે?
Do you believe that people will be resurrected?
સજીવનની આશા આપણને દિલાસો આપી શકે છે
The resurrection hope can comfort us