Level 23 Level 25
Level 24

Return Visit


22 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
ફરી મુલાકાત
Return Visit
જ્યારે અમે પહેલા મળ્યા ...
When we first met ...
જ્યારે અમે છેલ્લે વાત કરી હતી ...
When we last spoke ...
છેલ્લી વખત અમે સાથે વાત કરી હતી ...
The last time we spoke together ...
મારી અગાઉની મુલાકાત પર ...
On my previous visit ...
અમારી છેલ્લી ચર્ચામાં ...
In our last conversation ...
અમે ... વિશે વાત કરી હતી
We spoke about...
તમે એક રસપ્રદ ટિકા કરી હતી
You made an interesting comment
તમે કહ્યું ...
You said ...
મેં તમને એક પ્રશ્ન પૂછ્યો
I asked you a question
મેં તમને એક પુસ્તિકા આપી દીધી
I left you a brochure
મેં તમારા માટે કેટલીક માહિતી સાથે પાછા આવાનું વચન આપ્યું હતું
I promised to return with some information for you
તમે મને એક રસપ્રદ પ્રશ્ન પૂછ્યો છે
You asked me an interesting question
તમારી વાતયીતથી ખરેખર મને આ વિશે વિચારવા
You really got me thinking about what you said regarding
મેં અમારી છેલ્લી વાતચીતનો ખૂબ આનંદ કર્યો, તેથી ...
I enjoyed our last conversation very much, so ...
હું અમારા વાતચીત વિશે વિચારી રહ્યો હતો, અને
I've been thinking about our conversation
આ સમયે
This time
હું તે પ્રશ્નનો જવાબ આપવા માંગુ છું
I'd like to answer that question
હું તમને આ પુસ્તકમાં એક મુદ્દો બતાવવા માંગું છું જે મને લાગે છે કે તમે આનંદ કરશો
I would like to show you a point in this book that I think you will enjoy
હું જે સંશોધન કર્યું હતું તેના પરિણામો હું શેર કરવા માંગું છું ...
I would like to share the results of some research I did on ...
હું જાણું છું કે તમારી પાસે ફક્ત થોડી મિનિટો છે, પરંતુ અહીં કંઈક છે જેના વિશે તમે વિચાર કરી શકો, જ્યારે તમે તમારું કામ પુરું કરી રહ્યા છો
I know that you have only a few minutes, but here's something you can think about, when you're done with your work
મેં તમારા માટે આ ત્રણ કલોમો નીચે લખ્યા છે. કારણ કે હમણાં વાત કરવા માટે સારો સમય નથી, અને જ્યારે હું પાછો આવું, હું તમારી સાથે તેમની ચર્ચા કરવા પાંચ મિનિટ લઈશ.
I wrote these three scriptures down for you. Since it is not a good time to talk, let me leave them, and when I come back, I would like to take five minutes to discuss them with you.