Level 6 Level 8
Level 7

Conjuctions


95 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
અને
and
તે અને હું
he and me
દૂધ અને ખાંડ
milk and sugar
પણ
But, also, but also (formal and casual)
પરંતુ
But, but yet, but then (formal written)
મારે ખરીદવું છે પણ દુકાન બંધ છે
I want to buy but the shop is closed
એ હોંશિયાર હતો પરંતુ એણે પરિશ્રમ નથી કર્યો
He was clever but did not work hard
તોપણ
However, yet, nevertheless, still
ચેતવણી આપવી
To warn
મેં તેને ચેતવણી આપી હતી, તોપણ તેણે પેટી ઉઘાડી
I warned him, still he opened the box
હજી
still, even now, up to this time
કારણ
reason, cause, because
હું કાલે નથી આવ્યો, કારણ કે હું માંદો હતો
I did not come yesterday, because I was sick
ગાડી શરૂ થશે નહીં, કારણ ટાંકીમાં કોઈ પેટ્રોલ નથી
The car will not start, because there is no petrol in the tank
એટલે
So, therefore, hence, in the meanwhile, that is to say
તેના લીધે
due to that, because of that
તેને કારણે
because of that, for that reason
હું માંદો હતો, એટલે હું કાલે નહોતો આવ્યો
I was sick, so I did not come yesterday
હું માંદો હતો, તેના લીધે હું કાલે નહોતો આવ્યો
I was sick, due to that I did not come yesterday
હું માંદો હતો, તેને કારણે હું કાલે નહોતો આવ્યો
I was sick, because of that I did not come yesterday
કે
that, whether, or, either
સિમોન મને કહ્યું કે એ ખૂબ ખુશ છે
Simon told me that he is very happy
મને ખાતરી છે કે આપણે સફળ થઈશું
I'm sure we'll succeed
જેમ
as,
એ જેમ કરે છે તેમ કર
Do as he does
એ જે રીતે કરે છે તે રીતે કર
Do it the way he does
શિક્ષકે જેમ કહ્યું છે તેમ એ અભ્યાસ કરે છે
He studies as told by the teacher
શિક્ષકે જે રીતે કહ્યું છે તે રીતે એ અભ્યાસ કરે છે
He studies the way told by the teacher
સાથે
with
સાથેસાથે
Along with, together, altogether
એ સાથેસાથે હું
he together with me
તે અને હું પણ
he and me too
એ નાચી સાથેસાથે એણે ગાયું
She danced and sang together
એ નાચી અને એણે ગાયું પણ
She danced and sang too
એ અથવા હું
he or me
એ કે હું
he either me
કરો અથવા મરો
do or die
કરો કે મરો
do either die
તે અને હું બંને ઇચ્છુક નહોતા
he and me both were not interested (no 'neither' or 'nor' in Gujarati)
જો-તો
if-then
જો તું ગયો હોત તો હું પણ ગયો હોત
If you had gone then I would have gone too
જો તું બોલ્યો હોત તો એ બોલી હોત
If you had spoken then she would have spoken
જો એણે કહ્યું હોત તો તેણે ફળ ખાધું હોત
If he had said then she would have eaten fruit
જો તું જઈશ તો હું રડીશ
If you go I will cry
જો ગાયક ગાશે તો નર્તક નાચશે
If singer sings then dancer will dance
પોલિસને બોલાવો
call the police
કોઈ તમને ઈજા કરે છે
Someone injures you
જો કોઈ તમને ઈજા કરે તો પોલિસને બોલાવો
If someone injures you then call police
XYZ દવા લો
Take XYZ medicine
છાતીમાં દુખાવો થાય છે
Chest pain is happening.
જો છાતીમાં દુખાવો થાય તો XYZ દવા લો
If chest pain is happening, then take XYZ medicine
પછી
Adv. After, but then, onwards. Prep. afterwards
ત્યાર પછી
after that, subsequently, thereafter
મેં અભ્યાસ પતાવ્યો પછી રમવા ગયો
I finished the study then went to play
હું તને બોલાવીશ ત્યાર પછી મંચ પર આવ
I will call you, then come to the stage
જ્યાર સુધી - ત્યાર સુધી
Until then, until, as long as (when until - then until)
જ્યાર સુધી તારે જોઈએ ત્યાર સુધી હું તારી સાથે રહીશ
As long as you want, I will stay with you
જ્યાર સુધી તમે નિયમોનું પાલન કરો છો ત્યાર સુધી તમને કોઈ સમસ્યા નહીં આવે
As long as you follow the rules you will not have any problems
જ્યાર સુધી ...નો પ્રશ્ન છે ...
As far as ... is concerned ...
જ્યાર સુધી ભારતનો પ્રશ્ન છે, કંપની સારું કામ કરે છે
As far as India is concerned, the company is doing good
જ્યાર સુધી સાક્ષરતાનો પ્રશ્ન છે, આપણે બહુ મહેનત કરવી પડશે
As far as literacy in concerned, we will need to work hard
જેટલું
as much, as large, as many as
જેટલું ... તે મુજબ ...
As much as ... accordingly ...
જેટલું મને ખબર છે તે મુજબ એ અભ્યાસી છે
As much as I know, according to that he's a studious person
જાણે
as if, as it were; suppose supposing, that.
જાણે કે
as though
એ મારા ઉપર આરોપ મુકે છે જાણે કે મેં કંઈ પ્રયત્ન નહોતો કર્યો
He is blaming me as if I have not tried
એ તેને સ્મિત આપ્યા વગર ગયો જાણે તે ત્યાં હતી જ નહીં
He just passed by without giving smile, as if she was not there
તાં જ
as soon as
એ આવતાં જ
As soon as he came
એણે જોતાં જ
As soon as she saw
તેઓ થતાં જ
As soon as they become
ત્યારે
Then, at that time, in that case
એ આવે ત્યારે મને કહેજે
Let me know once he comes
હું તારી વાર્તા જોઈશ ત્યારે પરીક્ષણ આપીશ
Once I see your story I will give you review
કરતાં
Rather than (with a noun)
-વાને બદલે
Instead of (with a verb)
શેતાનને શરણ જવાને બદલે યહોવાહનો સેવક મોતનો સ્વીકાર કરશે
Instead of surrendering to Satan, Jehovah's servant will accept death
હું ચા કરતાં કોફી લઈશ
I will take coffee rather than tea
કે જેથી
so that
હું પરિશ્રમ કરીશ કે જેથી હું જીતી જઉં
I will do hard work so that I win
આપણે પ્લાસ્ટિક ટાળવું જોઈએ, જેથી પ્રદૂષણ ઓછું થાય
We should avoid plastic, so that pollution is reduced
કે નહિં
Whether or not
એ જશે કે નહિં, મને ખબર નથી
I did not know whether he is going
તેણે બોલવું જોઇએ કે નહિં, એ એને નહોતું સમજાયું
Whether she should speak or not, she didn't understand it.
નહીતર
Otherwise (1)
અન્યથા
Otherwise (2)
આ કર નહિતર તું જીતીશ નહિં
Do this otherwise you will not win
એણે મને તરત જણાવવું જોઇએ, અન્યથા મને સમજાશે નહિં
He should inform me it immediately otherwise I will not understand.
સુદ્ધાં
also, together with
હું પણ દોડ્યો
I also ran
એ કાલે સુદ્ધા આવશે
He will come tomorrow as well
જ્યારે
when, whereas
જ્યારે તે ચાલતા હતા ત્યારે તે પડી ગયો.
When he walked then (at that time) he fell down.
જોકે
although