Level 1
Level 2

Lesson 1 : 62 - 122


61 words 0 ignored

Ready to learn       Ready to review

Ignore words

Check the boxes below to ignore/unignore words, then click save at the bottom. Ignored words will never appear in any learning session.

All None

Ignore?
વર્તવું
to behave
ઈશ્વર ચાહે છે ...
God wants ...
ઈશ્વર ચાહે છે કે પતિ પત્ની સાથે પ્રેમ અને માનથી વર્તે
God wants the husband to treat his wife with love and respect
ઊંડું માન
deep respect
નિર્ણયો
decisions
સાથ-સહકાર
support and cooperation
યહોવાની નજરમાં
in the eyes of Jehovah
ધ્યાનથી સાંભળો
listen carefully
લગ્‍નસાથી
mate
ધીરજ
patience
ધીરજ રાખો
be patient
બંને
both
સમય
time
લાગણીઓ
feelings, emotions
લગ્‍નસાથીની લાગણીઓ
feelings of the mate
જરૂરિયાતો
needs
ખાસ ધ્યાન
special attention
વાણી-વર્તન
speaking and conduct
ખૂબ મહત્ત્વનું છે
It is very important
માયાળુપણે
kindly
વગર વિચાર્યું બોલવું
thoughtless speech
વગર
without
તરવાર
sword
ઘા
wound
તરવારના ઘા જેવું છે
stabs of a sword
રૂઝ
healing
જ્ઞાનીના શબ્દો
wise words
સમજી-વિચારીને
with understanding
પવિત્ર શક્તિ
holy spirit
મીઠાશ
sweetness
ચર્ચા
discussion
શાંત
calm
શાંતી
peace
ખુલ્લું મન
open mind
પ્રાર્થનામાં મદદ માંગો
ask for help in prayer
એનો પહેલેથી વિચાર કરો
think about it before
એક દેહ
one flesh
વ્યક્તિ
an individual, person
પતિ અને પત્ની બે અલગ અલગ વ્યક્તિઓ છે.
The husband and wife are two different people
જુદા
different
કદાચ
maybe
સલાહ
advice
યોજના
plans
સફળ
sucessful
મહત્ત્વના નિર્ણયો
important decissions
બાઇબલનું માર્ગદર્શન
Bible’s guide
સ્વીકારવું
to accept
સ્વીકારો
accept
વિચારો
thoughts
માહિતી
information
હિંમત
courage
હિંમત ન હારો
do not give up
ભૂલ
mistake
સારા ગુણો
good qualities
સારા ગુણો પર ધ્યાન આપો
focus on the good qualities
ખાતરી રાખવું
to be sure
બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી
by applying Bible principles
પ્રયત્ન
effort
આશીર્વાદ
blessing
મજબૂત
strong
દિવસે દિવસે
day by day